[ NEW Update ]


શિક્ષકો, બાળકો અને મધ્યાહન ભોજનની ઓનલાઇન હાજરી પુરવા માટે [ અહી ક્લીક કરો ].

30 July 2019

Plantation App Download કરવા બાબત...

👉  એક બાળ – એક ઝાડ શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ એપ ડાઉનલોડ કરો 
👉  Plantation App Download Click 

મોબાઇલ એપમા નીચે મુજબ જણાવેલ સ્ટેપથી આપ એન્ટ્રી કરી શકાશે. 

સૌ પ્રથમ લોગીન કરવા માટે આપે આપની શાળાનો School Code એન્ટર કરવાનો રહેશે જે આપનો યુઝરનેમ છે અને પાસવર્ડમાં આપે “ssa_plant” થી લોગીન થવાનું રહેશે. 

૧. તારીખ પસંદ કરવાની રહેશે. 
૨. વૃક્ષના નામમાં જે વૃક્ષ રોપવામાં આવેલ છે તેનું નામ ડ્રોપડાઉન મેનું માંથી પસંદ કરવાનું રહેશે. 
૩. મુદ્દા નંબર ૨ મુજબ કેટલા વૃક્ષ રોપવામાં આવેલ છે તેની સંખ્યા લખવાની રહેશે.
૪. વૃક્ષા રોપણ દરમિયાન હાજર રહેલ મુખ્ય વ્યક્તિ કોણ છે તેને ડ્રોપડાઉન મેનું માંથી હોદ્દો સિલેક્ટ કરી નામની એન્ટ્રી કરવાની રહેશે.
૫. બે ફોટોગ્રાફ એપલોડ કરવાના રહેશે.
ત્યારબાદ સેવ કરવાનું રહેશે. સેવ કર્યાબાદ અન્ય એન્ટ્રી કરી શકાશે.  આમ તમામ જેટલા પ્રકારના વૃક્ષો રોપાણ કર્યા હશે તમામની  એન્ટ્રી કરવાની રહેશે.
નીચેની લીંક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો
👉  Plantation App Download Click 

➖ તમામ શિક્ષક મિત્રો ને મોકલી આપશો